માધાપર ઘટક

માધાપર ઘટક વિશે

ઘટક

માધાપર ઘટક

સમય સાથે તાલ મિલાવતું, સમાજના ઉત્કર્ષ માટે સતત ચિંતન કરતું સહુ પ્રત્યે સમાન ભાવ રાખી સર્વે લાગણીને માન આપી, નાનાથી મોટા સહુને પ્રોત્સાહિત કરતું, તન, મન, ધનથી યોગદાન આપતું, ઉત્તરોતર એક અગવા અનોખા ઘટક તરીકે ઉભરે એવી અમ અંતરની ઇચ્છા.

"સફળતાની ખાસીયત એ છે કે તે મહેનત કરવાવાળા ઉપર ફિદા થઈ જાય છે."
શ્રી ક.ગુ.ક્ષ.સમાજ માધાપર - ઘટક હોદેદારો (વર્ષ : 2020-2023)
પ્રમુખ શ્રી સમાજરત્ન શ્રી
શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી
+91-9925229079
ઉપપ્રમુખ શ્રી
શ્રી બાબુલાલ અરજણભાઈ પરમાર
+91-9825297341
મંત્રી શ્રી
શ્રી ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ
+91-9426931128
સહમંત્રી શ્રી
શ્રી કમલેશભાઈ મુળજીભાઈ પરમાર
+91-9825255396
ખજાનચી શ્રી
શ્રી મનોજભાઈ જેન્તીલાલ ટાંક
+91-9429042501
કારોબારી સભ્ય શ્રી
શ્રી બ્રીજેશ હરિલાલ ગોહિલ
+91-9979902020
કારોબારી સભ્ય શ્રી
શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
+91-9427768734
કારોબારી સભ્ય શ્રી
શ્રી મહેન્દ્રભાઈ વલમજીભાઈ વરૂ
+91-9428818925
કારોબારી સભ્ય શ્રી
શ્રી વલમજીભાઈ મુળજીભાઈ રાઠોડ
+91-9638303758
કારોબારી સભ્ય શ્રી
શ્રી ભરતભાઈ ઓધવજીભાઈ ચાવડા
+91-9428749885
કારોબારી સભ્ય શ્રી
શ્રી ચેતનભાઈ ચમનલાલ ચૌહાણ
+91-9825890994


શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પ્રમુખશ્રીના બે બોલ (માધાપર ધટક)

માનવસેવા એજ પ્રભુ સેવાના બોલને યથાર્થ કરતા આનંદની લાગણી અનુભવું છું. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટકની સ્થાપના બાદ માધાપર ધટક દ્વારા મહાસભા સ્તરે સૌપ્રથમ વખતનું વર્તમાન સમયમાં આધુનીક ટેકનોલોજી યુગમાં ઓનલાઈન વેબસાઈટ દ્વારા વસ્તી પત્રક તથા અન્ય માહીતીં તૈયાર કરી આપની સમક્ષ મુકતા ખુબ જ આનંદની લાગણી અનુભવું છું.

વર્તમાન સમયે આજના ઝડપી યુગમાં સમાજની સાચી માહિતી ઉપલબ્ધ હોવી ખુબ જ જરૂરી હોઇ સૌ સમાજ બાંધવોને ઉપયોગી થશે. અખિલ ભારતીય સ્તરે પણ આપણા સમાજની માહિતી રજુ કરવામાં ઉપયોગી થશે તેવી અભિલાષા.

માહિતી એકત્રે કરવા માટે પરિશ્રમ કરનાર તથા જાહેરાત આપીને આર્થિક મદદરુપ થનાર સૌ સમાજ બાંધવાનો સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભારી છું.

શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી
પ્રમુખ શ્રી
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર


શ્રી ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ (માધાપર ધટક)

સંવત 1530માં માધાપર ગામની સ્થાપના બાદ ઉત્તરોતર માધાપર ગામે પ્રગતિ સાધીને ભુજ શહેરના ટ્વીન સીટીની ઉપમા મેળવી છે. ત્યારે આપણા સમાજના પરિવારો મૂળ કચ્છના ગામોમાંથી દેશના વિવિધ વસ્તારોમાંથી અહીં આવી સ્થાયી થયા છે. આપણા નોકરીયાત વર્ગ નિવૃત થઇ પોતાનું મકાન માધાપરમાં બનાવી સ્થાયી થતો રહ્યો છે, આમ ગામમાં સમાજની વસ્તીમાં સતત વધારો થયા કરે છે,

માધાપર મૂળ તળગામ ઉપરાંત વિકાસની સાથે સોસાયટી વિસ્તારો ભાદરકા સોસાયટી, નવાવાસ માર્થોનગર, લાયન્સ નગર, નિલકંઠ સોસાયટી, વિશાલનનગર, સ્વામીનારાયણ નગર, ગાયત્રી મંદિર તથા યક્ષ મંદિરના વિસ્તારો વિકસતા આપણા સમાજના પરિવારો આ વિસ્તારોમાં સ્થાયી વસવાટ કરે છે.

આ તમામ વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારોની માહિતી ઓનલાઈન વેબસાઈટ દ્વારા તથા અન્ય માહીતીં સમાવવામાં આવતા ઓનલાઈન વેબસાઈટ દ્વારા સમાજ સેતું નું કામ કરશે. તથા ગામનો ઇતિહાસ અને અગત્યની માહિતી ઉપયોગી થશે. વર્તમાન સમયમાં સામાજિક સબંધો માટે આ માહિતી ઉપયોગી થશે.

સમાજના ઉત્સાહી વર્તમાન પ્રમુખ શ્રી મનોજભાઇ પી. સોલંકીના નેતૃત્વ હેઠળ માધાપર સમાજના ગૌરવમાં આ ઓનલાઈન વેબસાઈટ દ્વારા વસ્તીપત્રકનું કાર્ય મોરપીછ બની રહેશે.

સમાજના દરેક કાર્યમાં સહયોગ મળેલ છે તેમ આ કાર્યમાં પણ સમાજના તમામ સુસંસ્કૃત નાગરિકોના પણ મળેલ સાથ સહકારે અમારા ઉત્સાહને પ્રેરકબળ આપેલ છે.

શ્રી ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ
મંત્રી શ્રી
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

છેલ્લા માધાપર ગામના પટેલઃ- શ્રી કરશનભાઇ જેઠાભાઇ સોલંકી પ્રમથ કારોબારી
1. સ્વ. નારાણભાઇ મનજીભાઇ રાઠોડ -પ્રમુખ 7. સ્વ. હિરજીભાઇ વાલજીભાઇ રાઠોડ- કા.સભ્ય
2. શ્રી ભુપેન્દ્રભાઇ ઓધવજીભાઇ ચૌહાણ - ઉપ પ્રમુખ 8. સ્વ. પ્રાગજીભાઇ મુળજીભાઇ સોલંકી -કા.સભ્ય
3. શ્રી નરસિંહભાઇ મનજીભાઇ રાઠોડ-ઓડિટર 9. સ્વ. હરજીવનભાઇ વેલજીભાઇ ટાંક - કા.સભ્ય
4. શ્રી પુરુષોતમભાઇ રણછોડભાઇ રાઠોડ-મંત્રી 10. સ્વ. વેલજીભાઇ પ્રાગજીભાઇ રાઠોડ- કા.સભ્ય
5. શ્રી પુરુષોતમભાઇ ડાયાભાઇ સોલંકી - સહમંત્રી 11. સ્વ. મોતીલાલભાઇ કાનજીભાઇ વરૂ - કા.સભ્ય
6. સ્વ. ધનજીભાઇ ડોસાભાઇ સોલંકી - ખજાનચી  

 

માજી પ્રમુખશ્રીની નામાવલી
1. સ્વ. નારાણભાઇ મનજીભાઇ રાઠોડ 6. શ્રી ધરમશીભાઇ ધનજીભાઇ સોલંકી
2. સ્વ. હિરજીભાઇ વાલજીભાઇ રાઠોડ 7. સ્વ. કમલભાઇ શાંતીલાલભાઇ રાઠોડ
3. સ્વ. હરજીવનભાઇ વેલજીભાઇ ટાંક 8. સ્વ. મુળજીભાઇ પંચાણભાઇ પરમાર
4. સ્વ. જેન્તીભાઇ ભવાનભાઇ રાઠોડ (ચોક્સી) 9. શ્રી ધિરજભાઇ વિશ્રામભાઇ ટાંક
5. શ્રી દેવજીભાઇ ખેતાભાઇ ચૌહાણ 10. શ્રી ચમનભાઇ માધવજીભાઇ ચૌહાણ
6. સ્વ. ધનજીભાઇ ડોસાભાઇ સોલંકી - ખજાનચી  
શ્રી ક.ગુ.ક્ષ.સમાજ યંગ ક્રેડિટ સોસાયટી સ્થાપના જુન - ૧૯૮૨ (૨૦૦૮-૨૦૧૧) ના હોદેદાર
  1. પ્રમુખ શ્રી વ્રજલાલ કે. ચૌહાણ
  2. મંત્રી શ્રી મહેશભાઈ ગોપાલભાઈ યાદવ
  3. ખજાનચી શ્રી પ્રફુલ્લકુમાર એમ. ચૌહાણ
  4. કા.સ. શ્રી ચમનભાઇ એમ. ચૌહાણ
  5. કા.સ. શ્રી મહેન્દ્રભાઇ વી. વરૂ
  6. કા.સ. શ્રી સંજય ડી. યાદવ
  7. કા.સ. શ્રીમતિ શારદાબેન ડી. વેગડ
ઉપર