ભુજીયા ડુંગરની તળેટીમાં પાટ નદીને કાંઠે માધાપર ગામનું મંડાણ કોઇ એવાં શુભ ચોઘડિયે થયું હશે કે, આ ગામ સ્થાપનાથી માંડીને આજ દિન સુધી ઉત્તરોતર પ્રગતિ જ કરતું રહ્યું છે. સામાન્ય રીતે એવું મનાય છે કે, દરેકનો એક દાયકો હોય છે.
આપણા સમાજની અન્ય વેબસાઈટ
WWW.KUTCHWEBINFO.COM Website Development Co.